Wednesday, December 4, 2019

ઘઉંના પાકમાં બીજ માવજત

ઉગવાના સમય તથા દુંડી અવસ્થાએ આવતા સુકારો વગેરે જેવા રોગ ફુગના કારણે આવે છે.તેને માટે ઘરઘથ્થુ ઉપાય નીચે છે.

40 કિલોગ્રામ બિયારણ પટ માટે
1) 40 ગ્રામ ખાવાનો ચૂનો 
2) 1 કિલોગ્રામ ગાયનું છાંણ
3) 1 લીટર ગાયનું ગૌમૂત્ર
આ ત્રણેય વસ્તુને ભેળવી અને ઘઉંના બીજાને પટ આપવો. 
આ બાદ તેને એકાદ કલાક છાયા નીચે સૂકવી પછી વાવેતર માટે ઉપયોગ કરવો
જય જવાન જય કિસાન પ્યારા મેરા હિન્દુસ્તાન માટે
કિસાન સારથી  નયન એન. ભુત લીલીવાવ
વધુ માહિતી માટે નીચેની વેબસાઇટ ની મુલાકાત કરો